← શુભ આગમન

Refund & Cancellation Policy (રદ અને રિફંડ)

છેલ્લે અપડેટ: 6 નવેમ્બર 2026.

ડિજિટલ સેવા

અમારી સેવાઓ વ્યક્તિગત ગણતરી પર આધારિત ડિજિટલ રિપોર્ટ કે સલાહ છે, એટલે ગણતરી શરૂ થયા પછી કે રિપોર્ટ મોકલ્યા પછી રિફંડ અપાતું નથી.

રિફંડ ક્યારે મળે

રિપોર્ટમાં ભૂલ

અમારી ગણતરી કે લખાણમાં ભૂલ હોય તો તે મફતમાં સુધારીને ફરી મોકલીશું.

રિફંડની પ્રક્રિયા

રિફંડ મંજૂર થતાં 5 થી 7 કામકાજના દિવસમાં મૂળ ચૂકવણી પદ્ધતિમાં પાછું જમા થાય છે.

રદ કરવા કેવી રીતે

WhatsApp +91 63599 56359 અથવા vinvaastu69@gmail.com પર ઑર્ડર વિગત સાથે લખો.