← શુભ આગમન

મફત સાધન · વિમલ જોશી

બાળકના નામનો પ્રારંભિક અક્ષર શોધો

જન્મ તારીખ અને સમય નાખો. જન્મ નક્ષત્ર, ચરણ, રાશિ અને નામ માટેના શુભ અક્ષર તરત જાણો.

જન્મ નક્ષત્ર
ચરણ
ચંદ્ર રાશિ

નામનો પ્રારંભિક અક્ષર

આ નક્ષત્રના ચારેય ચરણના અક્ષર:

આ ગણતરી ચંદ્રના નિરયન (લાહિરી) સ્થાન પર આધારિત છે અને ભારતીય સમય માની છે. જન્મ સમય થોડો પણ ખોટો હોય તો ચરણ બદલાઈ શકે. અંતિમ નામ ધ્વનિ અને અંકશાસ્ત્ર સાથે ચકાસીને પસંદ કરવું વધુ સારું. જ્યોતિષીય માર્ગદર્શન, તબીબી સલાહ નથી.